ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat
| |

ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Weather: હાલ ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે, મુંબઈમાં પણ 5 જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે – Gujarat Weather

હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવાણીલાયક વરસાદની રાહ જોવાતી હોય છે.

રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ ભીષણ ગરમી પડી રહી હતી, જે બાદ ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે.

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

Gujarat Weather: ગુજરાતમાં આજથી એટલે કે 6 જૂનની આસપાસથી જ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ જશે. સૌથી પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વરસાદની શરૂઆત થશે.

જે બાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે, શરૂઆતમાં હળવો અને છુટોછવાયો વરસાદ થશે જે બાદ વરસાદનું પ્રમાણ વધશે.

6 અને 7 જૂનના રોજ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.

8 જૂનથી વરસાદનો વિસ્તાર વધશે ઉપરોક્ત જિલ્લા સિવાય ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર તથા આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

આ પણ વાચો: આ યોજના હેઠળ મફતમાં વીજળી મળશે અને 78,000 સુધીની સરકાર સબસિડી મળશે, જાણો આ યોજના વીશે.

Gujarat Weather: 9 તારીખથી વરસાદનું પ્રમાણ અને વિસ્તારો પણ વધવાની સંભાવના છે, આ દિવસથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પહોંચશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ અને ક્યાંક થોડો વધારે વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં હળવો અને છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને તે તરફના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆત સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts