RE-NEET: તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી!! આ તારીખે ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા, જાણો પરિણામની તારીખ
| |

RE-NEET: તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી!! આ તારીખે ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા, જાણો પરિણામની તારીખ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

RE-NEET: તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી!! આ તારીખે ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા, જાણો પરિણામની તારીખ : આ અર્તીક્લમાં આપણે RE-NEET: તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી!! આ તારીખે ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા, જાણો પરિણામની તારીખ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


RE-NEET: નીટ પરિણામને લઈને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરીક્ષાનું આયોજન ફરીથી કરવાની તમામ વિદ્યાર્થીઓની માંગ છે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે હાલમાં જ નીટ પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આપ સૌને જણાવી દઈએ નીટ પરિણામ પછી દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી હતી 

(NEET Controversy Supreme Court) સુપ્રીમ કોર્ટમાં એનટીએ કહ્યું હતું કે ગ્રેસ માર્ક દૂર કરશે અને જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું છે તેમની 23મી જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે આ સાથે જ જે પણ વિદ્યાર્થીઓ નીટના પરિણામને લઈને નારાજ હતા તેમના નીટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉમેદવારો એ 23 જૂન પરીક્ષા આપવી પડશે જેમના ગ્રેસ માર્ક આવ્યા છે સાથે જ 30 જૂન પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે

1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક દૂર કરી યોજાશે ફરીથી પરીક્ષા

સુપ્રીમ કોર્ટ દ્વારા ની પરીક્ષા ને લઈને મહત્વનો નિર્ણય આવ્યો હતો સુપ્રીમ કોર્ટે નીટની ફરીથી પરીક્ષા યોજવાના અંગે જણાવ્યું હતું કે ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે નીટ પણ 23 જૂન દરમિયાન ફરીથી પરીક્ષાનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે આપ સૌને જણાવી દઈએ આ માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરીને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે હવે આગામી સુનવડી આઠમી જુલાઈએ થશે જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ NEET UG કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ તારીખે ફરીથી યોજાશે નીટની પરીક્ષા : RE-NEET

સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયમાં એનટીએ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યો છે જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિનો આરોપ લાગવામાં આવ્યો છે તેમની પરીક્ષા ફરીથી લેવામાં આવશે NEET UG કાઉન્સિલિંગમાં હાજર રહી શકે છે અથવા ફરીથી નીટ પરીક્ષામાં બેસીને પરીક્ષા આપી શકે છે આ બે વિકલ્પ એનટીએ દ્વારા 1563 વિદ્યાર્થીઓને આપ્યા હતા. પરંતુ છ પરીક્ષા કેન્દ્રો પર ફરીથી પરીક્ષાનું આયોજન થાય તેવી સંભાવનાઓ છે

પરિણામને લઈને (NEET UG) પણ મહત્વના નિર્ણય આવ્યા છે સામે આપ સૌને જણાવી દઈએ મળતી વિગતો અનુસાર પરીક્ષા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે 23 જૂને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જૂનમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે જેથી કરીને જુલાઈમાં કાઉન્સલિંગને કોઈપણ પ્રકારની અસર ના પડે અને કાઉન્સિલિંગ દ્વારા પ્રવેશ કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો એડમિશન લઈ શકે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી લગાતાર સમગ્ર દેશમાં નીટ પરીક્ષાના પરિણામને લઈને વિરોધ ચાલી રહ્યો હતો અંતે ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેના અનુસંધાને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જૂનમાં જ પરિણામ જાહેર કરવામાં આવશે જુલાઈમાં કાઉન્સિલિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને RE-NEET: તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી!! આ તારીખે ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા, જાણો પરિણામની તારીખ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts