Skip to content

અંબાલાલ કરતાં પણ છે ખતરનાક ! બાબુકાકાની આગાહી, જુઓ બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત

બાબુકાકાની આગાહી
google news
5/5 - (1 vote)

અંબાલાલ કરતાં પણ છે ખતરનાક ! બાબુકાકાની આગાહી, જુઓ બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત : અંબાલાલ પટેલ હવામાનની આગાહી માટે પ્રખ્યાત છે. તેઓની હવામાનની દરેક આગાહી આજ દિન સુધી સચોટ સાબિત થઈ છે. અંબાલાલ કાકા કહે તો એ દિવસ વરસાદ પડે જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ સચોટ આગાહી કરીને ફેમસ થઈ ગયા છે.

જુઓ હાલ એક નવી આગાહીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં સમ્પૂર્ણ વર્ષની આગાહી કરવામાં આવી છે. બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર છે. જેમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમા હવામાનની આગાહી કરવામાં આવી છે. 

બાબુકાકાની આગાહી
બાબુકાકાની આગાહી

આ પણ જુઓ : આવી રહ્યુ છે ‘મોચા’ વાવાઝોડુ,જુઓ ક્યાં પહોચ્યું વાવાજોડું, અહીંથી જુઓ હવામાન વિભાગની આગાહી

જુઓ બાબુકાકાની આગાહી

આમ 2023 ના વર્ષની શરૂઆતથી જ ગુજરાતનું વાતાવરણ એકધારું રહ્યું નથી. ક્યારેક ઠંડી અને ગરમી વચ્ચે માવઠું ટપકા ભરે છે. અચાનક ગમે ત્યારે વરસાદ તટી પડે છે. આ બાજુ ત્યારે બાબુભાઈ વિરજીભાઈના નામે જે પત્ર વાયરલ થયો છે તેમાં માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરવામાં આવી રહી છે. 

પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ, આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરવામા આવી છે. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની આગાહી કરવામા આવી છે. તો સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

અંબાલાલ કરતાં પણ છે ખતરનાક ! બાબુકાકાની આગાહી, જુઓ બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત

જુઓ પત્રમાં લખાયુ છે કે, 2023 નો વરસાદ કેવો આવશે તે આ ચોમાસું બહુ ભારે થશે અને વાવાઝોડા બે થી ત્રણ થશે. અતીવૃષ્ટી થશે ભયંકરથી ભારે વરસાદ થશે. શરૂઆતમાં તોફાની વરસાદ તારીખ 7 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધીમાં વાવાઝોડું થશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 3 ઓક્ટોબર કુદરતી વરસાદનો નજારો ગાજવીજ સાથે કરાના વરસાદ થશે. 2023 નુ વર્ષ તોફાની રહેશે.

આ પણ જુઓ : મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ

પત્રના અંતે સરનામું લખાયં છે. જેમાં લખીતન રૂપાવટી બાબુભાઈ વિરજીભાઈ, મું સનાળા કુંકાવાટ વડીયા જી અમરેલી અને એમનો મોબાઈલ નંબર આપ્યો છે. 

અપડેટ જોવા અહીં ક્લિક કરો

(નોંધ – ગુજરાત-લાઇવ.કોમ આ પત્રની પુષ્ટિ નથી કરતું. આ વાયરલ પત્ર છે. જે તમારા સુધી પહોચતો કર્યો છે)

x