BARC ભરતી 2023
| | |

BARC ભરતી 2023, 10 પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભરતી, આવેદન કરો અહીંથી

google news
4.4/5 - (8 votes)

BARC ભરતી 2023 : ભાભા એટોમીક રીસર્ચ સેન્ટટરમા હાલ ખૂબ મોટી ભરતી બહાર પડેલી છે. હાલમા BARC Recruitment 2023 મા 4374 જેટલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

જેમા સીધી ભરતી અને ટ્રૈનીંગ સ્કીમ હેઠળ વિવિધ ભરતીઓ આવેલી છે. ત્યારે આ ભરતીની તમામ માહિતે જેવી કે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કરવાની તારીખો વગેરે જેવી માહિતી આ આર્ટીકલમાં જોઈશું.

BARC ભરતી 2023, 10 પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભરતી, આવેદન કરો અહીંથી

BARC ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાનું નામભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)
નોકરી માટે પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભારત
કુલ જગ્યાઓ4374
જાહેરાત તારીખ22 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 મે 2023
ઓફિસીયલ વેબસાઈટhttps://www.barc.gov.in/

BARC Bharti 2023 કુલ ખાલી જગ્યાઓ

BARC nee આ ભરતીમા નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.

Direct Recruitment

પોસ્ટખાલી જગ્યા
ટેકનીકલ ઓફીસર /C181
સાયન્ટફીક આસીસ્ટંટ/B7
ટેકનીસીયન/B24

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટખાલી જગ્યા
કેટેગરી I1216
કેટેગરી II2946

ભરતી માટે પગારધોરણ

ભાભા એટમીક રીસર્ચ સેન્ટરમા આવેલી આ ભરતીઓ માટે નીચે મુજબ પોસ્ટ મુજબ પગાર/સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે.

Direct Recruitment

પોસ્ટપગારધોરણ
ટેકનીકલ ઓફીસર /C56100
સાયન્ટફીક આસીસ્ટંટ/B35400
ટેકનીસીયન/B21700

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટસ્ટાઇપન્ડ પ્રથમ વર્ષસ્ટાઇપન્ડ બીજુ વર્ષ
Category I2400026000
Category II2000022000

BARC ભરતીમાં શૈક્ષણિક લાયકાત

BARC મા શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ માંગવામા આવેલ છે. જેના માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા (ટેક્નિકલ ઓફિસર સિવાયની તમામ પોસ્ટ માટે)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ (ફક્ત ટેક્નિકલ ઓફિસરની પોસ્ટ માટે)
  • સ્કિલ ટેસ્ટ (ટેક્નિકલ ઓફિસર તથા શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

જરૂરી વયમર્યાદા

આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ માંગવામા આવેલ છે.

Direct Recruitment

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Technical Officer/C1835
Scientific Assistant/B1830
Technician/B1825

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Category I1924
Category II1822

ભરતી માટેની આવેદન ફી

Direct Recruitment

પોસ્ટઅરજી ફીઅરજી ફી માથી મુક્તિ
Technical Officer/C500SC/ST, PwBD and Women
Scientific Assistant/B150SC/ST, PwBD and Women
Technician/B100SC/ST, PwBD, Ex-servicemen and Women

Training Scheme (Stipendiary Trainee)

પોસ્ટલઘુતમ વય મર્યાદામહતમ વય મર્યાદા
Category I150SC/ST, PwBD and Women
Category II100SC/ST, PwBD and Women

જુઓ સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવાની રીત

BARC ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌપ્રથમ આ ભરતી માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://barconlineexam.com વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • જેમા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. ક્રીએટ કરો.
  • ત્યારબાદ ફોટોગ્રાફ,સહિ તથા આધારકાર્ડ અને જરુરી ડોક્યુમેંટ સાથે રાખી ફોર્મ ભરવુ.
  • ફોર્મ ભરી ફાઇનલ સબમિશન આપો.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ઓનલાઇન ફી ની ચુકવણી કરો.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ સુચનાઅહી ક્લિક કરો
ઓનલાઈન આવેદન કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને BARC ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts