GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં સ્પર્ધાત્મક પરીક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી વર્તુળ કચેરી હસ્તકની જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓ ભરવા સારું માંગણાપત્રક અને ચેકલીસ્ટ વિભાગ મારફત તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળને મોકલવા જણાવવામાં આવેલ છે.

વિભાગના તા.૨૧/૦૯/૧૯૯૫ ના ઠરાવથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં કામ કરતા જુનિયર ક્લાર્ક/ટેલિફોન ઓપરેટર/ટેલિફોન ક્લાર્ક/સ્વાગત ક્લાર્ક વગેરે અલગ સંવર્ગોનું એક સંયુક્ત સંવર્ગ જુનિયર ક્લાર્ક તરીકે ગણવાનું ઠરાવેલ છે. જેથી જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓને ભરવા સારું માંગણાપત્રક તૈયાર કરતા સમયે ઉક્ત બાબત તેમજ રોસ્ટર અને અનામત જગ્યાઓ ધ્યાનમાં રાખી, વર્તુળ કચેરીવાર માંગણાપત્રક અને ચેકલીસ્ટ તૈયાર કરવાનું રહેશે. તમામ વર્તુળ કચેરીઓએ નીચે મુજબના કાગળો તા.૦૬/૦૫/૨૦૨૩ સુધીમાં રૂબરૂમાં અચૂક મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે

બિન-ચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનતાત્રિક વર્ગ-3ના સંવર્ગોની સીધી ભરતીની જ્ગ્યાઓ ભરવા માટે દરખારત/માંગણાપત્રકો મોકલી આપવા બાબત.
Contents
- 1 GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ ઓફિસિયલ પરિપત્ર
- 2 hanuman chalisa gujarati, Hanuman chalisa gujarati : હનુમાન ચાલીસા {PDF} – તુલસીદાસ, આરતી, સ્તુતિ, સ્તવન, સ્ત્રોત, દોહા, ચોપાઈ બધું એક જ જગ્યાએ
- 3 gujarati geet , ગુજરાતી ગીત નવા, ગુજરાતી નવા ગીતો સાંભળો મોબાઇલમાં, માત્ર એક જ ક્લિક માં
- 4 ગુજરાત હવામાન સમાચાર : Gujarat weather news Update, જુઓ આજના ગુજરાત હવામાન સમાચાર લાઇવ
GSSSB બિન સચિવાલય ભરતી ટુંક સમયમાં આવશે, જુઓ ઓફિસિયલ પરિપત્ર
ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે, બિન-ચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ,હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનત્રિક વર્ગ-૩ના જુદા-જુદા બિતાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગષ્ટ ૨૩માં સ્પર્ધાત્મક પરિક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે.
hanuman chalisa gujarati, Hanuman chalisa gujarati : હનુમાન ચાલીસા {PDF} – તુલસીદાસ, આરતી, સ્તુતિ, સ્તવન, સ્ત્રોત, દોહા, ચોપાઈ બધું એક જ જગ્યાએ
Hanuman chalisa, હનુમાન ચાલીસા
gujarati geet , ગુજરાતી ગીત નવા, ગુજરાતી નવા ગીતો સાંભળો મોબાઇલમાં, માત્ર એક જ ક્લિક માં
gujarati geet , ગુજરાતી ગીત નવા
ગુજરાત હવામાન સમાચાર : Gujarat weather news Update, જુઓ આજના ગુજરાત હવામાન સમાચાર લાઇવ
ગુજરાત હવામાન સમાચાર : Gujarat weather news Update : હવામાન વિભાગે જાહેર કરેલા ‘વેધર બુલેટિન’ અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર અરબી … Read more
આ અગાઉ આપના વિભાગ હસ્તકની કચેરીઓએ મંડળને મોકલેલ દરખાસ્ત માંગણાપત્રકોમાં તમામ સંવર્ગોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યા સુનિશ્ચિત કરી PH કેટેગરીના ઉમેદવારો માટેની અનામત જગ્યાની ટકાવારીમાં થયેલ ફેરફાર મુજબ સુધારેલ માંગણાપત્રકો મોકલી આપવા જણાવવામાં આવેલ છે, જેની હજુ સુધી પુર્તતા થઇ આવેલ નથી. આપના વિભાગ હસ્તકની કચેરીના મહેકમ પર મંજૂર થયેલ હેડક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનીયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે નવેરારથી રારકારથીની પ્રવર્તમાન નીનિયમ ધારાધોરણોની તમામ સૂચનાના પાલન સાથે નવા માંગણાપત્રક આપતા વિભાગ મારફત વેરારથી મોકલી આપવા આપના હરતની તમામ કચેરીઓને જાણ કરવા વિનંતિ છે. આ સાથે નિયત નમુનાનું માંગણાપત્રક અને ચેક વીસ્ટ સામેલ છે.
ઉપર્યુક્ત બિન સચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ,હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક સંવર્ગોની બિનતાંત્રિક વર્ગોની બિનતાંત્રિક વર્ગ-૩ની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે સને-૨૦૨૩-૨૪માં ભરતી પ્રક્રીયા હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ હોઇ દરેક સંવર્ગ મુજબ જુદી જુદી દરખારત/માંગણાપત્રકો મંડળને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિનિયમ ધારાધોરણોની તમામ સૂચનાના પાલન સાથે તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળો મળે તે મુજબ મોકલી આપવા વિનતી છે.
નોંધ : ઓફિસિયલ પરિપત્ર વાંચી લેવો. ગુજરાત-લાઇવ.કોમ એ સરકારી વેબસાઈટ નથી. અમે ફક્ત અપડેટ આપવાનું કામ કરીએ છીએ.