NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, NTAએ દ્વારા નોટિસ જારી
| |

NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, NTAએ દ્વારા નોટિસ જારી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, NTAએ દ્વારા નોટિસ જારી : આ અર્તીક્લમાં આપણે NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, NTAએ દ્વારા નોટિસ જારી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET Important Notice 2024: નીટની પ્રવેશ પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ કે નીટ પરીક્ષા પાંચ મેં 2024 ના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યો છે પરંતુ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે પરિણામને લઈને સૌથી મોટો વિવાદ વિદ્યાર્થીઓમાં ઊભો થયો છે એનટીએ દ્વારા હાલમાં જ પ્રેસ કોમ્પ્રેસના માધ્યમથી આ અંગે તમામ વિગતો આપી હતી મળતી માહિતી અનુસાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી નેટના પરિણામ અને ગુણ અંગે કેટલીક બાબતો સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે આજે મેં તમને હાલમાં જ નીટ એટલે કે એનટીએ દ્વારા જારી કરેલ નોટિસ અંગે મહત્વની માહિતી આપીશું

NEET Important Notice 2024 : નીટ નોટિસની માહિતી

જો તમે નીટની પરીક્ષા આપી હોય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાલમાં જારી કરેલ નોટિસ અંગે માહિતી ઇચ્છતા હો તો આર્ટીકલ ને અંત સુધી વાંચજો. અમે તમને તમામ વિગતો ની માહિતી આપી છે આપ સૌને જણાવી દઈએ માહિતી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે આપને જણાવી દઈએ NEETનું પરિણામ 4 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ પ્રકારની વાતો સાંભળવા મળી હતી અને માર્કસને લઈને ઉમેદવારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો એવું માનવામાં આવી રહ્યું છે કે નીટિનનું પરિણામ ફરીથી જાહેર કરવામાં આવશે તેવું એનટીએ દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ માહિતી સામે નથી આવી

હાલમાં જ જાહેર કરેલ નોટિફિકેશનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પરીક્ષામાં કોઈપણ પાનસોટ કરી નથી પરંતુ અગાઉના વર્ષોની વાત કરીએ તો વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપી હતી. હાઈ સ્કોર કરનાર ઉમેદવારોની સંખ્યા પણ વધુ છે જેથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે

NEET પરિણામ અંગે હાઇકોર્ટમાં અરજીની માહિતી

વધુમાં જણાવી દઈએ તો NEETની સ્કોર જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો કારણ કે બધા વિદ્યાર્થીઓને સમાન ગુણ મળ્યા હતા વધુમાં ઉમેદવારો એ પંજાબ હરિયાણા દિલ્હી અને છત્તીસગઢની હાઇકોર્ટમાં રેટ પીટીશન દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાના દિવસે કેટલાક પરીક્ષા કેન્દ્ર પર સમય બદલાઈ ગયો હતો અને ઘણી ફેરફાર જોવા મળ્યો હતો આ અંગે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે આ અંગે પણ એનટીએ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે

NTA દ્વારા કેટલાક કડક પગલાં લેવામાં આવશે

હાલમાં જ એનટીએ દ્વારા NEETના પરિણામ અને પેપરને લઈને મહત્વની અપડેટ આપી હતી તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાનું કોઈ પેપર લીંક થયું નથી સોશિયલ મીડિયા પર આપવા ફેલાવવામાં આવી રહી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પેપર લીંક કર્યું છે પરંતુ તેમાં કોઈ સત્ય નથી એનટીએ જાહેર કરી હતી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખોટા પ્રયાસ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે દોષિત વ્યક્તિઓને ભવિષ્યમાં પરીક્ષામાં બેસવામાં આવશે નહીં આ અંગે વધુ વિગતો પણ એનટીએ દ્વારા હાલમાં જ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી અને માહિતી એ પણ મળી રહી છે કે પરિણામ ફરીથી જાહેર કરી શકે છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET Important Notice 2024: નીટના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, NTAએ દ્વારા નોટિસ જારી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts