Solar Power Kit Sahay, solar fencing yojana 2024, સોલાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે મળશે રૂ.15000 ની સહાય, જુઓ સંપૂર્ણ માહિતી
Solar Power Kit Sahay, solar fencing yojana 2024, સોલાર ફેન્સીંગ યોજના 2024 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2023 gujarat આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ…